environmental risk and impact assessment
કોઈ પણ પ્રોજેક્ટ કે ઉધોગ નું આયોજન કરતી વખતે તેના લીધે પર્યાવરણ પર ઉત્પન્ન થતી શક્ય સારી કે ખરાબ પ્રકાર ની હોઈ સકે છે એટલે તે અગે ની િ વ સ્તૃત માહિતી મેળવવી જરૂરી હોય છે પર્યાવરણ ની વર્તમાન શીથતીતેમજ પ્રોજેક્ટ ના નિમાં રણ ને કરને પય્રાવરણ પર થતી અસર નિ માહિતી આપતા દસ્તાવેજને એન્વાય્રોન્મેતાલ ઈ મ્પેક્ટ સ્ટે ટ મેન્ટ કહેવા માં આવે છે